Ahmedabad: ઓઢવમાં આવેલા ગૉડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ VIDEO
અમદાવાદના ઓઢવમાં આવેલા એક ગૉડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મહાગુજરાત કમ્પાઉન્ડ ખાતે આવેલા ગૉડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 8 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોચી હતી.
અમદાવાદના ઓઢવમાં આવેલા એક ગૉડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મહાગુજરાત કમ્પાઉન્ડ ખાતે આવેલા ગૉડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 8 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
આ પણ વાંચો: ગોધરા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ, 1 મૃતદેહના અગ્નિસંસ્કાર થતા લાગી રહ્યા છે ત્રણ કલાક
Latest Videos