VIDEO: આગામી 5 દિવસમાં રાજ્યભરમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી

|

Jul 22, 2019 | 12:37 PM

રાજ્યમાં આગામી 5 દિવસમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે. સારા વરસાદ માટે 3-4 દિવસની રાહ જોવી પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

VIDEO: આગામી 5 દિવસમાં રાજ્યભરમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી

Follow us on

રાજ્યમાં આગામી 5 દિવસમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે. સારા વરસાદ માટે 3-4 દિવસની રાહ જોવી પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગીર-સોમનાથ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતો ખુશ-ખુશાલ, જુઓ VIDEO

અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 27% જ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 70 % વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આગામી 5 દિવસમાં ગુજરાત રિજિયનમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article