માંડવી તાલુકાના ગોળધા ગામે વરેહ નદી પર બનાવેલ ચેકડેમ ઓવરફ્લો,ખેડુતોને પણ રાહત મળવાની આશા
માંડવી તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે. માંડવી તાલુકાના ગોળધા ગામે વરેહ નદી પર બનાવેલ ચેકડેમ ઓવરફ્લો થતા સુદર દ્રશ્યો સર્જાયા હતા. આ ચેકડેમને લઈને ખેડુતોને પણ રાહત મળવાની આશા સેવવામાં આવી રહી છે.

http://tv9gujarati.in/mandvi-talukana-…at-madvani-aasha/