કળયુગના વાસુદેવ! વડોદરામાં ભારે વરસાદના લીધે બાળકને ટોપલીમાં લઈ જવું પડ્યું

|

Aug 01, 2019 | 10:37 AM

વડોદરાની આકાશી આફતની તમે અનેક તસવીર જોઇ, પણ હવે જુઓ આ પુરની સૌથી હ્રદયદ્રાવક તસવીર. એક પિતા પોતાના બાળકને કેવી રીતે સલામત સ્થળે લઇ જઈ રહ્યાં છે. એક પ્લાસ્ટિકના ટબમાં બાળકને રાખી, પિતા તેને પોતાના માથા પર ઉંચકીને લઇ જઇ રહ્યાં છે. તો એ પિતાની પાછળ એક મહિલા, પુરુષના ખભાના સથવારે પાણીમાંથી પસાર થઇ રહી […]

કળયુગના વાસુદેવ! વડોદરામાં ભારે વરસાદના લીધે બાળકને ટોપલીમાં લઈ જવું પડ્યું

Follow us on

વડોદરાની આકાશી આફતની તમે અનેક તસવીર જોઇ, પણ હવે જુઓ આ પુરની સૌથી હ્રદયદ્રાવક તસવીર. એક પિતા પોતાના બાળકને કેવી રીતે સલામત સ્થળે લઇ જઈ રહ્યાં છે. એક પ્લાસ્ટિકના ટબમાં બાળકને રાખી, પિતા તેને પોતાના માથા પર ઉંચકીને લઇ જઇ રહ્યાં છે. તો એ પિતાની પાછળ એક મહિલા, પુરુષના ખભાના સથવારે પાણીમાંથી પસાર થઇ રહી છે. વડોદરામાં 20 ઈંચ વરસાદને કારણે અનેક લોકોના ઘરમાં પાણી ધુસી ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અનાજ, કઠોળ અને શાકભાજીના ગુજરાતની તમામ APMCમાં શું રહ્યા ભાવ..

આ તસવીર વડોદરાની સૌથી હૃદયદ્રાવક તસવીરો છે. વડોદરાના દેવપુરા વિસ્તાર કે જે વિશ્વામિત્રી નદીથી ખુબ જ નજીક આવેલો છે. અચાનક ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીનો પ્રવાહ વધતા, અહિંની સોસાયટીમાં પાણી ધસી આવ્યા હતા. ત્યારબાદ અહિંના લોકોએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માંગી અને રાવપુરા પોલીસના જવાનોએ અહિંના સ્થાનિકોને સલામત રીતે બહાર ખસેડાયા. જીવના જોખમે એક દરોડું પકડી લોકો પાણીના પ્રવાહમાંથી બહાર નિકળી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Published On - 6:26 am, Thu, 1 August 19

Next Article