ગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટરપેડ સાથે કારચાલકની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

|

Sep 30, 2020 | 10:28 AM

લોકડાઉનમાં બહાર નીકળવા લોકો કેવી કેવી પ્રયુક્તિ કરી રહ્યાં છે તેનો આજે કિસ્સો સામે આવ્યો છે.  પોલીસથી બચવા માટે અમિત શાહના નામનો ઉપયોગ કર્યો હોય એવો કિસ્સો સામે આવ્યો છે.  ગૃહમંત્રી અમિત શાહના ખોટા લેટરપેડનો દૂરપયોગ કરતા એક વ્યક્તિ ઝડપાયો છે.  જો કે પોલીસની સઘન તપાસમાં વિગત સામે આવી કે આ લેટરપેડ બોગસ છે.   […]

ગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટરપેડ સાથે કારચાલકની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

Follow us on

લોકડાઉનમાં બહાર નીકળવા લોકો કેવી કેવી પ્રયુક્તિ કરી રહ્યાં છે તેનો આજે કિસ્સો સામે આવ્યો છે.  પોલીસથી બચવા માટે અમિત શાહના નામનો ઉપયોગ કર્યો હોય એવો કિસ્સો સામે આવ્યો છે.  ગૃહમંત્રી અમિત શાહના ખોટા લેટરપેડનો દૂરપયોગ કરતા એક વ્યક્તિ ઝડપાયો છે.  જો કે પોલીસની સઘન તપાસમાં વિગત સામે આવી કે આ લેટરપેડ બોગસ છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:01 pm, Wed, 15 April 20

Next Article