લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીની CIDએ કરી ધરપકડ, જુઓ VIDEO

|

Nov 17, 2019 | 8:55 AM

   લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ અશોક ટાઉનશીપ કોર્પોરેશન, ચેન્નાઈ અને કેંરીન હાઉસિંગ કોર્પોરેશન ચેન્નાઈ સહિત અનેક નામે રોકાણ કરાવી ઠગાઈ આચરી હતી અને લોકો પાસે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડી આચરી હતી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં […]

લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીની CIDએ કરી ધરપકડ, જુઓ VIDEO

Follow us on

 

લોકોને ઉંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ અશોક ટાઉનશીપ કોર્પોરેશન, ચેન્નાઈ અને કેંરીન હાઉસિંગ કોર્પોરેશન ચેન્નાઈ સહિત અનેક નામે રોકાણ કરાવી ઠગાઈ આચરી હતી અને લોકો પાસે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડી આચરી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

CID ક્રાઈમે આરોપી જગદીશ શિવકુમાર ભટ્ટની ધરપકડ કરી છે. આરોપી મૂળ વિસનગરનો હોવાનું સામે આવ્યું છે. જેના સામે વર્ષ 2018માં રૂપિયા 1.17 કરોડની ઠગાઈની ફરિયાદ પણ વિસનગરમાં નોંધાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article