MAHISAGAR : જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમના પત્નીની હત્યાથી ચકચાર

જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમનાં પત્નીની હત્યાથી ચકચાર મચી ગઇ છે. ભાજપના નેતાની લાશ ઘરના ગાર્ડનમાંથી મળી આવી હતી, જ્યારે તેમનાં પત્નીની લાશ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:11 PM

MAHISAGAR : જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમનાં પત્નીની હત્યાથી ચકચાર મચી ગઇ છે. ભાજપના નેતાની લાશ ઘરના ગાર્ડનમાંથી મળી આવી હતી, જ્યારે તેમનાં પત્નીની લાશ ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને FSL અને ડોગ સ્કવોડની મદદથી તપાસ શરૂ કરી છે.

ગત રાત્રીના સમયે વૃદ્ધ ત્રિભોવનદાસ પંચાલ અને તેમના પત્નિ જમી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બુમ પાડીને વૃદ્ધ ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા. જેથી તેઓ ઘરની બહાર આવી ઘરના કમ્પાઉન્ડ વોલ પાસે આવેલ લોખંડના દરવાજાનું તાળું ખોલી પરત ઘર તરફ આવતા હતા.

તે દરમિયાન તેઓને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી 3 ઘા મારી હુમલો કરી હત્યા નિપજાવી હતી. દરમિયાન ઘર બહાર થયેલ હિલચાલને લઈને તેમના પત્નિ ઘર બહાર આવતા હતા. તે વખતે જ તેમને પણ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના માથાના ભાગે ઘા મારી હત્યારાઓ ફરાર થયા હતા.

સમગ્ર ઘટનાની જાણ સવારે દૂધ ભરવા માટે જતા લોકોએ તેઓના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોતા થઈ હતી. બનાવની જાણ લુણાવાડા પોલીસને તેમજ મૃતકના આણંદ ખાતે રહેતા પુત્ર ને થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">