મગફળીના સૌથી વઘુ ભાવ બનાસકાંઠાના ડીસા માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 25 સપ્ટેમ્બરના ભાવ

|

Jan 01, 2021 | 3:03 PM

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં, 25 સપ્ટેમ્બરના રોજ મગફળીના સૌથી વઘુ ભાવ બોલાયા હતા. મગફળી મગફળીના સૌથી વધુ ભાવ બનાસકાંઠાના ડીસામાં રહ્યાં હતા. ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 4705થી 5155 રહ્યો હતો. Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ […]

મગફળીના સૌથી વઘુ ભાવ બનાસકાંઠાના ડીસા માર્કેટમાં બોલાયા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 25 સપ્ટેમ્બરના ભાવ

Follow us on

ગુજરાતના વિવિધ એપીએમસી માર્કેટ પૈકી, બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં, 25 સપ્ટેમ્બરના રોજ મગફળીના સૌથી વઘુ ભાવ બોલાયા હતા.

મગફળી

મગફળીના સૌથી વધુ ભાવ બનાસકાંઠાના ડીસામાં રહ્યાં હતા. ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 4705થી 5155 રહ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બાજરી

અમરેલીના સાવરકુંડલા એપીએમસી માર્કેટમાં, બાજરીના ભાવ, 1200થી 1575 સુધી બોલાયા હતા.

ઘઉ

ઘઉંના સૌથી વધુ ભાવ, રાજકોટ માર્કેટયાર્ડમાં બોલાયા હતા. રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉના ભાવ, 1625થી 1960ની વચ્ચે રહ્યાં હતા.

જુવાર

પાટણના સિધ્ધપુર એપીએમસી માર્કેટમાં  જુવારના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. સિધ્ધપુર માર્કેટમાં જુવારના ભાવ 3625થી 4000ની વચ્ચે રહ્યાં હતા.

ચોખા

સુરતના વ્યારામાં એપીએમસી માર્કેટમાં ચોખાના સૌથી વધુ ભાવ બોલાયા હતા. વ્યારા એપીએમસી માર્કેટયાર્ડમાં ચોખાના ભાવ 1400થી 1500ની વચ્ચે રહ્યા હતા.

કપાસ
નર્મદાના રાજપીપળા માર્કેટયાર્ડમાં કપાસના સૌથી વધુ ભાવ રહ્યાં હતા. રાજપીપળા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 3800થી 5150ની વચ્ચે રહ્યાં હતા.

જુઓ વિડીયો. ગુજરાતના કયા કયા એપીએમસીમાં શુ રહ્યાં ભાવ

 

Published On - 2:05 pm, Sat, 26 September 20

Next Article