મગફળીની આવક શરુ થવાને લઈને રાજકોટના બેડી યાર્ડ બહાર ખેડૂતોની લાંબી લાઈન, આવતીકાલથી હરાજી શરુ

|

Dec 06, 2020 | 3:32 PM

આજથી મગફળીની આવક શરુ થવાને લઈને રાજકોટના બેડી યાર્ડ બહાર મોટી સંખ્યામાં ખેડૂતો વાહનો લઈને પોહચી ગયા છે. બે કિલોમીટર કરતા વધારે લાંબી વાહનોની કતાર લાગી ગઈ છે. આવતીકાલથી હરાજીનો પ્રારંભ પણ થશે ત્યારે મોટાભાગે એક લાખ કરતા વધારે મગફળીની આવક બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે થતી હોય છે.   Web Stories View more આજનું રાશિફળ […]

મગફળીની આવક શરુ થવાને લઈને રાજકોટના બેડી યાર્ડ બહાર ખેડૂતોની લાંબી લાઈન, આવતીકાલથી હરાજી શરુ

Follow us on

આજથી મગફળીની આવક શરુ થવાને લઈને રાજકોટના બેડી યાર્ડ બહાર મોટી સંખ્યામાં ખેડૂતો વાહનો લઈને પોહચી ગયા છે. બે કિલોમીટર કરતા વધારે લાંબી વાહનોની કતાર લાગી ગઈ છે. આવતીકાલથી હરાજીનો પ્રારંભ પણ થશે ત્યારે મોટાભાગે એક લાખ કરતા વધારે મગફળીની આવક બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે થતી હોય છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 3:25 pm, Sun, 6 December 20

Next Article