LRD ભરતીમાં મહિલા ઉમેદવારોની બેઠક વધારવાના નિર્ણય બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન

|

Feb 17, 2020 | 1:15 PM

LRD ભરતીમાં મહિલા ઉમેદવારો માટે બેઠક વધારવાના નિર્ણય બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે સરકારના ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યો છે. પરંતુ પરિપત્રની રદ કરવાની માગણી પણ કાયમ રાખી છે. અલ્પેશે કહ્યું કે, પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. આ પણ વાંચોઃ ભુજની મહિલા હોસ્ટેલના વિવાદ બાદ સ્વામિનારાયણ મંદિરના એક […]

LRD ભરતીમાં મહિલા ઉમેદવારોની બેઠક વધારવાના નિર્ણય બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન

Follow us on

LRD ભરતીમાં મહિલા ઉમેદવારો માટે બેઠક વધારવાના નિર્ણય બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે સરકારના ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યો છે. પરંતુ પરિપત્રની રદ કરવાની માગણી પણ કાયમ રાખી છે. અલ્પેશે કહ્યું કે, પરિપત્ર રદ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખીશું.

આ પણ વાંચોઃ ભુજની મહિલા હોસ્ટેલના વિવાદ બાદ સ્વામિનારાયણ મંદિરના એક સંતનો વિવાદીત VIDEO વાયરલ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article