એલઆરડી ભરતી વિવાદ મામલે પુરુષ ઉમેદવારોએ કરેલી અરજીનો કેસ, હાઇકોર્ટે રાજય સરકાર અને ગૃહવિભાગને પાઠવી નોટિસ

|

Sep 25, 2020 | 6:41 PM

લોકરક્ષક દળની ભરતીનો વિવાદ ફરી ગરમાયો છે. 316 પુરુષ ઉમેદવારોએ હાઇકોર્ટમાં કરેલી અરજી મામલે સુનાવણી થઇ હતી. ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા નિયમ વિરૂદ્ધ થઇ હોવાથી ભરતીપ્રક્રિયા પર સ્ટે મુકવા અરજીમાં માગ કરી છે. હાઇકોર્ટ આ મામલે રાજય સરકાર અને ગૃહવિભાગને નોટિસ પાઠવી છે. આ અંગે વધુ સુનાવણી 6 ઓકટોબરના રોજ હાથ ધરાશે.   Web Stories View […]

એલઆરડી ભરતી વિવાદ મામલે પુરુષ ઉમેદવારોએ કરેલી અરજીનો કેસ, હાઇકોર્ટે રાજય સરકાર અને ગૃહવિભાગને પાઠવી નોટિસ

Follow us on

લોકરક્ષક દળની ભરતીનો વિવાદ ફરી ગરમાયો છે. 316 પુરુષ ઉમેદવારોએ હાઇકોર્ટમાં કરેલી અરજી મામલે સુનાવણી થઇ હતી. ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા નિયમ વિરૂદ્ધ થઇ હોવાથી ભરતીપ્રક્રિયા પર સ્ટે મુકવા અરજીમાં માગ કરી છે. હાઇકોર્ટ આ મામલે રાજય સરકાર અને ગૃહવિભાગને નોટિસ પાઠવી છે. આ અંગે વધુ સુનાવણી 6 ઓકટોબરના રોજ હાથ ધરાશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article