AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : ગુજરાતમાં તો ભગવાન સ્વામિનારાયણ પણ કરી રહ્યા છે 26 જાન્યુઆરીની અનોખા અંદાજમાં ઉજવણી

સમગ્ર દેશમાં આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે ત્યારે આજના આ દિવસની ઉજવણીમાં મંદિરો પણ બાકાત રહ્યા નથી. વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આજે અનોખી રીતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ભગવાન સ્વામીનારાયણ ,લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજને મંદિર કમિટી ધ્વારા અનોખી વેશભૂષા ધારણ કરાવવામાં આવી હતી. મંદિરના ત્રણેય ગર્ભગૃહમાં કેસરી ,સફેદ અને લીલા કલરના […]

VIDEO : ગુજરાતમાં તો ભગવાન સ્વામિનારાયણ પણ કરી રહ્યા છે 26 જાન્યુઆરીની અનોખા અંદાજમાં ઉજવણી
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:02 PM
Share

સમગ્ર દેશમાં આજે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે ત્યારે આજના આ દિવસની ઉજવણીમાં મંદિરો પણ બાકાત રહ્યા નથી. વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આજે અનોખી રીતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ભગવાન સ્વામીનારાયણ ,લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજને મંદિર કમિટી ધ્વારા અનોખી વેશભૂષા ધારણ કરાવવામાં આવી હતી. મંદિરના ત્રણેય ગર્ભગૃહમાં કેસરી ,સફેદ અને લીલા કલરના આકર્ષક વાઘા ભગવાનને પહેરાવવામાં આવ્યા હતા. ભગવાન સ્વામીનારાયણ આજે તિરંગા વેશભૂષામાં ભક્તોને દર્શન આપતા હોવાને કારણે હજારો હરિભક્તો ભગવાનના આ વાઘાના દર્શન કરવા ઉમટી પડયા હતા.

જુઓ VIDEO : 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">