AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જગતના તાતની આંખમાં આંસુઃ ભાવનગરમાં ડુંગળીના પાકમાં નુકસાન થતા ખેડૂતોને રડવાનો આવ્યો વખત

જગતના તાતની આંખમાંથી આંસુ સ્વરૂપે વેદના છલકી રહી છે. આંખોમાં આંસુ, દિલમાં છે દુઃખ અને ચિંતા છે સરકારના નિર્ણયની. આ વેદના અને આક્રોશ પાછળ ગરીબોની ગણાતી કસ્તૂરીના સાતમે આસમાને પહોંચેલા ભાવ નથી.  આ પણ વાંચોઃ આ 6 પ્રકારના ખોરાકથી શરીરમાં આયરન, પોટેશિયમ, ફોલિક એસિડ સહિતના વિટામિનની ઉણપ થશે દૂર રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના […]

જગતના તાતની આંખમાં આંસુઃ ભાવનગરમાં ડુંગળીના પાકમાં નુકસાન થતા ખેડૂતોને રડવાનો આવ્યો વખત
| Updated on: Dec 02, 2019 | 1:48 PM
Share

જગતના તાતની આંખમાંથી આંસુ સ્વરૂપે વેદના છલકી રહી છે. આંખોમાં આંસુ, દિલમાં છે દુઃખ અને ચિંતા છે સરકારના નિર્ણયની. આ વેદના અને આક્રોશ પાછળ ગરીબોની ગણાતી કસ્તૂરીના સાતમે આસમાને પહોંચેલા ભાવ નથી.

આ પણ વાંચોઃ આ 6 પ્રકારના ખોરાકથી શરીરમાં આયરન, પોટેશિયમ, ફોલિક એસિડ સહિતના વિટામિનની ઉણપ થશે દૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાવનગર પંથકમાં ખેડૂતોને રાતા પાણીએ રોવા વારો આવ્યો છે. સામાન્ય પ્રજાને રોવડાવ્યા બાદ હવે ડુંગળી ખેડૂતોને પણ રડાવી રહી છે. ભાવનગરમાં ડુંગળીના પાકમાં નુકસાન જતા એક ખેડૂતનું દર્દ આંસુ સ્વરૂપે છલકાયું. સાંભળો ભાવનગરના ખેડૂતોનું શું છે દર્દ. અને કેમ તેઓને આવ્યો છે રાતા પાણીએ રોવાનો વારો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">