બનાસકાંઠા જિલ્લામાં તીડ ત્રાટક્યા બાદ ખેડૂતોની દયનીય હાલત, આ રીતે પશુધનને પણ થયું નુકસાન

|

Jan 21, 2020 | 7:57 AM

બનાસકાંઠા જિલ્લામાં તીડ ત્રાટક્યા બાદ ખેડૂતોની દયનીય હાલત છે. પહેલા અતિવૃષ્ટિ પછી માવઠાનો માર અને હવે તીડ ખેડૂતો પર ઉડતી આફત લઈને આવ્યા છે. તીડનો આ બીજો રાઉન્ડ છે ચાાર દિવસથી તીડ ખેડૂતોનો પાક સાફ કરી રહ્યા છે. પરંતુ સ્થાનિક કલેક્ટર, ધારાસભ્ય કે કોઈ સરકારી અધિકારીઓએ તેમની વેદના જોવા કે સમજવાની તસ્દી સુદ્ધા નથી લીધી. […]

બનાસકાંઠા જિલ્લામાં તીડ ત્રાટક્યા બાદ ખેડૂતોની દયનીય હાલત, આ રીતે પશુધનને પણ થયું નુકસાન

Follow us on

બનાસકાંઠા જિલ્લામાં તીડ ત્રાટક્યા બાદ ખેડૂતોની દયનીય હાલત છે. પહેલા અતિવૃષ્ટિ પછી માવઠાનો માર અને હવે તીડ ખેડૂતો પર ઉડતી આફત લઈને આવ્યા છે. તીડનો આ બીજો રાઉન્ડ છે ચાાર દિવસથી તીડ ખેડૂતોનો પાક સાફ કરી રહ્યા છે. પરંતુ સ્થાનિક કલેક્ટર, ધારાસભ્ય કે કોઈ સરકારી અધિકારીઓએ તેમની વેદના જોવા કે સમજવાની તસ્દી સુદ્ધા નથી લીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ વિરમગામના મહેમાન બન્યા, જખવાડા ગ્રામ પંચાયતનું કર્યું લોકાર્પણ

રાજ્ય સરકારે સહાયનો વાયદો તો કર્યો છે પરંતુ હજુ સુધી પાક નુકસાનીનો સર્વે પણ નથી કરાયો. ખેડૂતોનો પાક ખવાઈ ગયો છે. જે દવા છંટાઈ તેનાથી પશુધનને નુકસાન થઈ રહ્યું છે. ઘરવખરીને પણ નુકસાન થઈ રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 7:38 am, Tue, 21 January 20

Next Article