લોકડાઉનના અઘરા સમયને સુરતના આ ટાબરિયાએ રેકોર્ડમાં ફેરવી નાખ્યો, એકસાથે 250 રકમની ગણતરીથી નોધાવ્યો રેકોર્ડ, વાંચો કઈ વસ્તુઓમાં છે તે પારંગત

લોકડાઉનના સમયનો સદઉપયોગ કઈ રીતે કરી શકાય તે સુરતના ૯ વર્ષના દક્ષ વૈદ્ય પાસેથી શીખવા જેવું છે. તેને આ સમયનો ઉપયોગ કરીને તેને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોધાવી દીધું. તેને સરવાળો, બાદબાકી, ભાગાકાર પર એ રીતે પકડ મેળવી લીધી હતી કે તે એક સાથે ૨૫૦ રકમની ગણતરી કરી શકે છે. સાંભળો તેના જ મોઢે […]

લોકડાઉનના અઘરા સમયને સુરતના આ ટાબરિયાએ રેકોર્ડમાં ફેરવી નાખ્યો, એકસાથે 250 રકમની ગણતરીથી નોધાવ્યો રેકોર્ડ, વાંચો કઈ વસ્તુઓમાં છે તે પારંગત
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 9:26 AM

લોકડાઉનના સમયનો સદઉપયોગ કઈ રીતે કરી શકાય તે સુરતના ૯ વર્ષના દક્ષ વૈદ્ય પાસેથી શીખવા જેવું છે. તેને આ સમયનો ઉપયોગ કરીને તેને એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોધાવી દીધું. તેને સરવાળો, બાદબાકી, ભાગાકાર પર એ રીતે પકડ મેળવી લીધી હતી કે તે એક સાથે ૨૫૦ રકમની ગણતરી કરી શકે છે. સાંભળો તેના જ મોઢે તેની સિદ્ધિને.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">