Local Body Poll 2021: Junagadhમાં કોંગ્રેસને પડ્યો ફટકો, 3 મહિલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢના બિલખમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોંગ્રેસની ત્રણ મહિલા ઉમેદવારોએ ભાજપના સમર્થનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 15, 2021 | 9:54 PM

Local Body Poll 2021 Junagadh: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢના બિલખમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોંગ્રેસની ત્રણ મહિલા ઉમેદવારોએ ભાજપના સમર્થનમાં પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. બિલખા જિલ્લા પંચાયત નીચે આવતા તાલુકા પંચાયત બેઠક પર ફોર્મ પરત ખેંચાતા જ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. બંધાળા, ભલગામ અને ચોરવાડી ગામની મહિલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા જ હવે સીધો જંગ ભાજપ, અપક્ષ અને આપના ઉમેદવારો વચ્ચે જોવા મળશે.

આ પણ વાંચો: CM Vijay Rupani CMOને બદલે હોસ્પિટલમાંથી જ રાજ્યનું સંચાલન કરશે: DyCM Nitin Patelની સ્પષ્ટતા

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">