Gujarati News » Gujarat » Lions seen roaming the street of rajpipla village rajkot
રાજકોટ: ગામડાઓમાં વિહરતા સિંહનો વીડિયો વાયરલ, જુઓ VIDEO
રાજકોટ તાલુકાના ગામડાઓમાં 3 સાવજોએ ધામા નાખ્યા છે. ગામડાઓમાં વિહરતા સિંહનો એક વીડિયો વાયરલ થયો છે. રાજપીપળા ગામની સીમનો વીડિયો વાયરલ થયો છે. ફોરેસ્ટ વિભાગની અલગ અલગ ત્રણ ટીમ સિંહની પાછળ છે.