રાજુલાના કોવાયા ગામમાં મારણની શોધમાં આટાફેરા મારતો સિહ વિડીયોમા થયો કેદ

રાજુલાના કોવાયા ગામમાં મારણની શોધમાં આટાફેરા મારતો સિહ વિડીયોમા થયો કેદ
amreli rajula kovaya lion

અમરેલીના રાજુલાના કોવાયા ગામમાં મધરાત્રે મારણની શોધમાં સિહ ધસી આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. કોવાયા ગામની બજારમા મધ્યરાત્રીએ મારણ શોધતા સિહનો વિડીયો વાયરલ થયો છે. સિહ એક શ્વાનની પાછળ મારણ માટે દોડ્યો હોવાનુ વિડીયોમાં જણાય છે. ગામમાં સિહ આવતા ગ્રામ્યજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને જંગલ વિભાગના અધિકારીઓને ગામમાં મધ્યરાત્રીએ સિહ આવ્યો હોવાની જાણ કરી યોગ્ય પગલા લેવા અનુરોધ કર્યો છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati