જુઓ વીડિયોઃ ગીરની ભેંસને જોઈ નાઠ્યો સાવજ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

|

Sep 20, 2020 | 10:34 PM

જૂનાગઢના જંગલમાં આરામ ફરમાવતો સિહ, ગીર ભેસને જોઈને ભાગ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો ગીર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગીરની ભેસથી ડરીને ડાલામથ્થો હાલતો થયો હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જુઓ વીડિયો Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ […]

જુઓ વીડિયોઃ ગીરની ભેંસને જોઈ નાઠ્યો સાવજ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

Follow us on

જૂનાગઢના જંગલમાં આરામ ફરમાવતો સિહ, ગીર ભેસને જોઈને ભાગ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો ગીર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગીરની ભેસથી ડરીને ડાલામથ્થો હાલતો થયો હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જુઓ વીડિયો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

 

Published On - 7:39 am, Mon, 17 August 20

Next Article