Gujarati News » Gujarat » Legislative assembly unanimously passes bill to form pilgrimage tourism authority for development of ambaji
અંબાજીના વિકાસ માટે યાત્રાધામ પ્રવાસન સત્તામંડળ રચવાનુ વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર
અંબાજીમાં યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવા માટેનુ વિધેયક આજે વિધાનસભમાં સર્વાનુમતે પસાર કરાયુ છે. આ બોર્ડમાં 11 સભ્યની નિમણૂંક કરાશે. અંબાજીનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા આ અંગે વિધાનસભામાં સર્વાનુમતે એક બિલ પણ પસાર થયું છે. બોર્ડની રચનાને કારણે અંબાજીના વિકાસને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે. આ પણ વાંચોઃસપ્તાહના છેલ્લા દિવસે શેરબજારના કારોબારમાં તેજી, […]
અંબાજીમાં યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવા માટેનુ વિધેયક આજે વિધાનસભમાં સર્વાનુમતે પસાર કરાયુ છે. આ બોર્ડમાં 11 સભ્યની નિમણૂંક કરાશે. અંબાજીનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા આ અંગે વિધાનસભામાં સર્વાનુમતે એક બિલ પણ પસાર થયું છે. બોર્ડની રચનાને કારણે અંબાજીના વિકાસને વેગ મળશે તેવી આશા સેવાઇ રહી છે.