દેશભરમાં આવતીકાલે વર્ષનો અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ, જાણો કેટલા વાગ્યે શરૂ થશે ગ્રહણ

દેશભરમાં આવતીકાલે વર્ષનો અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે. ગુજરાતમાં પોણાભાગનો સૂરજ ઢંકાયેલો દેખાશે. ત્યારે વડોદરામાં સૂર્યગ્રહણને કારણે કેટલીક માન્યતાને લઈને પ્રયોગ કરાશે. સૂર્યગ્રહણ જોવા માટે અમેરિકન બનાવટના બે સોલાર ટેલિસ્કોપ મંગાવવામાં આવ્યા છે. જેનાથી સૂર્યગ્રહણને નિહાળી શકાશે. સૂર્ય ગ્રહની સાથે સાથે વિદ્યાર્થીઓ દસ જેટલા પ્રયોગ કરશે. ત્યારે ખગોળશાસ્ત્રીઓ પણ ગેરસમજ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સલાહ […]

દેશભરમાં આવતીકાલે વર્ષનો અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ, જાણો કેટલા વાગ્યે શરૂ થશે ગ્રહણ
Follow Us:
| Updated on: Dec 25, 2019 | 3:46 AM

દેશભરમાં આવતીકાલે વર્ષનો અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે. ગુજરાતમાં પોણાભાગનો સૂરજ ઢંકાયેલો દેખાશે. ત્યારે વડોદરામાં સૂર્યગ્રહણને કારણે કેટલીક માન્યતાને લઈને પ્રયોગ કરાશે. સૂર્યગ્રહણ જોવા માટે અમેરિકન બનાવટના બે સોલાર ટેલિસ્કોપ મંગાવવામાં આવ્યા છે. જેનાથી સૂર્યગ્રહણને નિહાળી શકાશે. સૂર્ય ગ્રહની સાથે સાથે વિદ્યાર્થીઓ દસ જેટલા પ્રયોગ કરશે. ત્યારે ખગોળશાસ્ત્રીઓ પણ ગેરસમજ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સલાહ આપે છે.

moon

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃ રાજ્યની તમામ ચેકપોસ્ટ કરવામાં આવી બંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

2019નું ત્રીજું અને છેલ્લુ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના દિવસે ભારતમાં જોવા મળશે. આ સૂર્યગ્રહણમાં સૂર્ય લાલ રંગની રિંગનો આકાર લેશે. જેથી તેને કંકણાકૃતિ સૂર્યગ્રહણ પણ કહેવાશે. આ સૂર્યગ્રહણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળશે. 2019માં કુલ પાંચ ગ્રહણ જોવા મળ્યા જેમાંથી ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે. વૈજ્ઞાનિકો આ ગ્રહણને એક ખગોળીય ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે તેની અસરો શું થશે. તેની નરી આંખે જોવાય કે ન જોવાય..અને તેનાથી બચવા માટે કેવા ઉપાય કરવા તે અંગે વિજ્ઞાનિકો શું કહે છે તે પણ સાંભળો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ દેશના લોકો સૂર્યગ્રહણ જોઈ શકશે

2019નું અંતિમ સૂર્યગ્રહણ ભારત, સાઉદી અરબ, કતાર, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, સુમાત્રા, મલેશિયા, ફિલીપાઇન્સ, સિંગાપોર અને ગુઆમમાં જોવા મળશે. આ સિવાય એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અન્ય ભાગમાં આંશિક ગ્રહણ જોવા મળશે.

સવારે શરૂ થશે ગ્રહણ

26 ડિસેમ્બરે સવારે લગભગ 8.04 વાગે શરૂ થશે અને 10.56 વાગે પૂર્ણ થશે. આ દિવસે માગસર મહિનાની અમાસ તિથિ રહેશે. ગ્રહણ બાદ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. ગ્રહણના 12 કલાક પહેલાં સૂતક શરૂ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">