ગીરસોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ , 4 કલાકમાં 6 ઈંચ વરસાદ

ગીરસોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ , 4 કલાકમાં 6 ઈંચ વરસાદ
http://tv9gujarati.in/kodinar-ma-dhodhmar-varsad/ ‎

 

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  ભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે ગીરસોમનાથના કોડીનારમાં  4 કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્તા જળબંબાકારની સ્થિતિ સજાર્ઈ હતી.જ્યારે તલાલામાં પણ  2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો .ધોધમાર વરસાદ પડવાથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati