રાજકોટમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા બે બાળકોના મોત, જુઓ VIDEO

|

Dec 28, 2019 | 8:30 AM

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગતા બે બાળકો ભડથુ થઈ ગયા. એપાર્ટમેન્ટના પાર્કિંગ એરિયામાં આવેલા ઈલેક્ટ્રિક રૂમમાં નેપાળી પરિવાર રહેતો હતો જ્યાં અચાનક શોટ સર્કિટથી લાગેલી આગે પળભરમાં ઓરડીને લપેટમાં લઈ લીધી. આ સમયે ઓરડીમાં રહેલા બે બાળકો સૃષ્ટિ અને લક્ષ્મણના મોત થયા. પિતા બાળકો બહાર ન નિકળે તે માટે […]

રાજકોટમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા બે બાળકોના મોત, જુઓ VIDEO

Follow us on

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગતા બે બાળકો ભડથુ થઈ ગયા. એપાર્ટમેન્ટના પાર્કિંગ એરિયામાં આવેલા ઈલેક્ટ્રિક રૂમમાં નેપાળી પરિવાર રહેતો હતો જ્યાં અચાનક શોટ સર્કિટથી લાગેલી આગે પળભરમાં ઓરડીને લપેટમાં લઈ લીધી. આ સમયે ઓરડીમાં રહેલા બે બાળકો સૃષ્ટિ અને લક્ષ્મણના મોત થયા. પિતા બાળકો બહાર ન નિકળે તે માટે ઓરડી બંધ કરીને ગયો હતો. ઓરડી બહાર વાહનો પાર્ક થતા હોવાથી અકસ્માતથી બાળકોને બચાવવા તેણે ઓરડીમાં કેદ કર્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે ત્વરિત કાર્યવાહી કરી પરંતુ દાઝી ગયેલા બંને બાળકોનું મોત નિપજ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી! કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article