KHEDA : મધ્ય ગુજરાતમાં વરસાદી મહેર, જિલ્લાના ઠાસરા-ડાકોર પંથકના ગ્રામ્ય પંથકોમાં વરસાદ

|

Jul 18, 2021 | 5:01 PM

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર બાદ મધ્ય ગુજરાતમાં વરસાદી મહેર જોવા મળી છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં વરસાદે આજે મહેર કરી હતી.

KHEDA : મધ્ય ગુજરાતમાં વરસાદી મહેર, જિલ્લાના ઠાસરા-ડાકોર પંથકના ગ્રામ્ય પંથકોમાં વરસાદ
KHEDA :RAIN NEWS

Follow us on

KHEDA : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર બાદ મધ્ય ગુજરાતમાં વરસાદી મહેર જોવા મળી છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં વરસાદે આજે મહેર કરી હતી. જેમાં ખાસ કરીને જિલ્લાના ઠાસરા તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. તો યાત્રાધામ ડાકોર સહિત આજુબાજુના ગામોમાં વરસાદ નોંધાયો છે. આ પંથકના કાલસર, નેશ, આગરવા, ધુણાદર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છવાયો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નોંધનીય છેકે આજે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ સહિતના જિલ્લામાં મહેર કરી છે. અને, આ તમામ જિલ્લામાં પાણી-પાણી કરી દીધું છે. ત્યારે મધ્ય ગુજરાતમાં હજુ જોઇએ તેટલો વરસાદ નોંધાયો નથી. ત્યારે સૌકોઇ મેઘરાજાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

Next Article