આજની ઇ-હરાજી : ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ખૂબ જ ઓછી કિંમતમાં પ્લોટ ખરીદવાની તક, જાણો શું છે વિગત

દરેક વ્યક્તિ મકાન, ફ્લેટ, કાર જેવી જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં મળી શકે તેની શોધમાં રહે છે. ત્યારે TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ ખરીદી શકો. તમે બેંકની આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

આજની ઇ-હરાજી : ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ખૂબ જ ઓછી કિંમતમાં પ્લોટ ખરીદવાની તક, જાણો શું છે વિગત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2023 | 2:13 PM

ખેડા : ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાવાદમાં NKGSB બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. મહેદાવાદમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે વિશાળ પ્લોટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 1932.32 ચોરસ મીટર છે.

આ પણ વાંચો-આજની ઇ-હરાજી : પોરબંદરના કુતિયાણામાં વિશાળ ઘરની ઇ-હરાજી,ઓછી કિંમતમાં મિલકલતના માલિક બનવાની તક

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

તેની રિઝર્વ કિંમત 1,50,00,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 15,00,000 રુપિયા રાખવામાં આવી છે.અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 20 નવેમ્બર 2023 સોમવારે બપોરે 4 વાગ્યાની છે. ઇ-હરાજીની તારીખ 21 નવેમ્બર 2023, મંગળવારે સવારે 11.00 કલાકથી બપોરે 1 કલાક સુધીની છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">