Kutch :  ભુજના ઐતિહાસિક ભુજીયા ડુંગરની આસપાસ સફાઇ રાખવા તંત્ર સમક્ષ લોકોની  માંગ
Kutch People demand for a clean surrounding around Bhujio Dungar in Bhuj

Follow us on

Kutch : ભુજના ઐતિહાસિક ભુજીયા ડુંગરની આસપાસ સફાઇ રાખવા તંત્ર સમક્ષ લોકોની માંગ

| Edited By: | Updated on: Aug 02, 2021 | 12:52 PM

એક તરફ વિકાસના કામ થઈ રહ્યા છે બીજી તરફ નગરપાલિકાની બેદરકારીને કારણે ભુજીયા ડુંગરની ફરતે ડમ્પીંગ સાઈડ તૈયાર થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

ભુજ(Bhuj) ની ઓળખ સમાન ઐતિહાસિક ભુજીયો ડુંગર( Bhujio Dungar)  જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.જ્યાં મહત્વનો કહી શકાય તેવો સ્મૃતિ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેમાં એક તરફ વિકાસના કામ થઈ રહ્યા છે બીજી તરફ નગરપાલિકાની બેદરકારીને કારણે ભુજીયા ડુંગરની ફરતે ડમ્પીંગ સાઈડ તૈયાર થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ પર્યટન સ્થળે ફરવા આવતા પર્યટકો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા અહીં નિયમિત સફાઈ નથી કરતી. ભુજીયા ડુંગર જવા માટેના પ્રવેશદ્વાર પર જ કચરાના ગઢ જામ્યા છે.

આ પણ વાંચો : Crime: જીમમાં થયેલી મુલાકાત લગ્ન સુધી પહોચી, જ્યારે યુવકને આ વાત ખબર પડી તો યુવતીના ઊડી ગયા હોશ

આ પણ વાંચો : 7th Pay Commission: DA અને DR બાદ બેઝિક સેલેરી પણ વધી શકે છે ? જાણો સંસદમાં પુછાયેલા પ્રશ્નનો સરકારે શું આપ્યો જવાબ

Published on: Aug 02, 2021 12:49 PM