VIDEO: અમદાવાદના નવા કલેક્ટર બન્યા કે. નિરાલા, ડૉ. વિક્રાંત પાંડેયની કેન્દ્રમાં ડેપ્યુટેશન

અમદાવાદના નવા કલેક્ટર તરીકે કે. નિરાલાની નિમણૂંક કરવામાં આવી છે. કે.નિરાલા 2005ની બેચના IAS છે. આ ઉપરાંત પાણી પૂરવઠઆ બોર્ડના મેમ્બર સેક્રેટરી છે. કે. નિરાલા રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે. મહત્વનું છે કે અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેયને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. તેમની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં પાંચ વર્ષ માટે પસંદગી થઈ […]

VIDEO: અમદાવાદના નવા કલેક્ટર બન્યા કે. નિરાલા, ડૉ. વિક્રાંત પાંડેયની કેન્દ્રમાં ડેપ્યુટેશન
Follow Us:
| Updated on: Nov 28, 2019 | 6:00 PM

અમદાવાદના નવા કલેક્ટર તરીકે કે. નિરાલાની નિમણૂંક કરવામાં આવી છે. કે.નિરાલા 2005ની બેચના IAS છે. આ ઉપરાંત પાણી પૂરવઠઆ બોર્ડના મેમ્બર સેક્રેટરી છે. કે. નિરાલા રાજકોટના પૂર્વ કલેક્ટર મનિષા ચંદ્રાના પતિ છે. મહત્વનું છે કે અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેયને કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે. તેમની કેન્દ્ર સરકારના ગૃહ વિભાગમાં પાંચ વર્ષ માટે પસંદગી થઈ છે. તેમને આંતર રાજ્ય પરિષદના નિર્દેશક બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: જુઓ પૃથ્વી પરના સ્વર્ગનો VIDEO: કેદારનાથમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ગુજરાત સરકારમાં કે નિરાલાના અનુભવની વાત કરીએ તો તેઓ જુલાઈ 2011થી ગુજરાત સરકારમાં સનદી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કે નિરાલા આણંદ અને સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ઉત્તરાખંડની સરકારમાં પણ કે નિરાલા 8 મહિના માટે દહેરાદૂનના મુખ્ય વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">