Junagadh: ભારે વરસાદને કારણે ગિરનાર રોપ વે સેવા બંધ,પવનની ગતિ ધીમી પડતા ફરીથી શરૂ કરાશે રોપ વે

|

Jul 28, 2021 | 3:39 PM

જુનાગઢમાં ભારે વરસાદ અને પવનને કારણે ગિરનાર રોપ વે બંધ કરવામાં આવ્યો છે.આપને જણાવવું રહ્યું કે,પવનની ગતિ ધીમી પડતા ફરીથી રોપ વે શરૂ કરવામાં આવશે.

Junagadh: ભારે વરસાદને કારણે ગિરનાર રોપ વે સેવા બંધ,પવનની ગતિ ધીમી પડતા ફરીથી શરૂ કરાશે રોપ વે
girnar ropeway closed due to heavy rains

Follow us on

Junagadh: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે જુનાગઢમાં ભારે વરસાદ અને પવનને કારણે ગિરનાર રોપવે બંધ કરવાની ફરજ પડી છે. મહત્વનુંં છે કે,પવનની ગતિ ધીમી પડતા ફરીથી રોપ વે  સેવા શરૂ કરવામાં આવશે.

આ પહેલા 22 જુલાઈએ પણ ગિરનાર પર્વત પર  ભારે પવન ફૂંકાતા સતત ત્રણ  દિવસ સુધી રોપ વેને બંધ રાખવાની ફરજ પડી હતી. સામાન્યરીતે ગીરનાર પર્વત પર વરસાદ સાથે પવનનું પ્રમાણ વધું હોય છે. આપને જણાવવું રહ્યુ કે, ગિરનાર પર  70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપ વે બંધ કરવામાં આવ્યો છે.અકસ્માતના સર્જાય તે માટે આગમચેતીના ભાગરૂપે રોપ વે સેવા હાલ સ્થગીત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : SURAT : શહેરની 800 જેટલી સ્કૂલોમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ, દર 15 દિવસે વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાશે

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પણ વાંચો : Rajkot : જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવતી કંપનીને જીપીસીબીએ ફટકારી ક્લોઝર નોટિસ

Published On - 10:48 am, Wed, 28 July 21

Next Article