AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢ પર પાકિસ્તાનનાં દાવા પર પક્ષ અને વિપક્ષ એક,જવાહર ચાવડાએ કહ્યું કે,પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર નહી,નક્શો તેમના નેતાઓની અક્કલનું પ્રદર્શન

પાકિસ્તાનની આ નાપાક હરકતને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ ઈમરાન ખાનને આડેહાથ લીધા. પ્રધાન જવાહર ચાવડાએ કહ્યું કે, પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર જ નથી. આ સમગ્ર બાબત પાકિસ્તાનના નેતાઓની અક્કલનું પ્રદર્શન છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ટ્વિટ કરીને લખ્યું કે, સમગ્ર બાબત એક હાસ્યાસ્પદ કહી શકાય. વધુમાં લખ્યું કે, […]

જુનાગઢ પર પાકિસ્તાનનાં દાવા પર પક્ષ અને વિપક્ષ એક,જવાહર ચાવડાએ કહ્યું કે,પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર નહી,નક્શો તેમના નેતાઓની અક્કલનું પ્રદર્શન
http://tv9gujarati.in/junagadh-par-pak…ar-koi-hakk-nahi/
| Updated on: Aug 04, 2020 | 6:26 PM
Share

પાકિસ્તાનની આ નાપાક હરકતને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ ઈમરાન ખાનને આડેહાથ લીધા. પ્રધાન જવાહર ચાવડાએ કહ્યું કે, પાકિસ્તાનનો ભારતના પ્રદેશ પર કોઈ અધિકાર જ નથી. આ સમગ્ર બાબત પાકિસ્તાનના નેતાઓની અક્કલનું પ્રદર્શન છે તો બીજી તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ ટ્વિટ કરીને લખ્યું કે, સમગ્ર બાબત એક હાસ્યાસ્પદ કહી શકાય. વધુમાં લખ્યું કે, 1948માં સરદાર પટેલના પ્રયાસથી જૂનાગઢ ભારતનો અભિન્ન અંગ બન્યું હતુ.

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">