જૂનાગઢમાં ખેતીવાડીમાં ઉપયોગમાં આવતા નકલી પાવડરનું કારખાનુ ઝડપાયુ,મંજૂરી વિના કારખાનું ધમધમતું હતુ,કિસાન કોંગ્રેસ સેલે કર્યો પર્દાફાશ

|

Sep 21, 2020 | 11:00 AM

જૂનાગઢમાં ખેતીવાડીમાં ઉપયોગમાં આવતા નકલી પાવડરનું કારખાનુ ઝડપાયુ છે. કિસાન કોંગ્રેસનાં પ્રમુખ પાલ આંબલિયાએ રેડ પાડીને મગફળીના પાકમાં ખાવામાં આવતા ટ્રાયકોડર પાવડરનો બોગસ જથ્થો ઝડપી પાડ્યો હતો. મંજૂરી વિના કારખાનું ધમધમતું હતુ જેનો પર્દાફાશ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. મગફળીમાં ફૂગ કાઢવા માટે પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.   Web Stories View […]

જૂનાગઢમાં ખેતીવાડીમાં ઉપયોગમાં આવતા નકલી પાવડરનું કારખાનુ ઝડપાયુ,મંજૂરી વિના કારખાનું ધમધમતું હતુ,કિસાન કોંગ્રેસ સેલે કર્યો પર્દાફાશ
http://tv9gujarati.in/junagadh-ma-khet…na-no-pardafaash/

Follow us on

જૂનાગઢમાં ખેતીવાડીમાં ઉપયોગમાં આવતા નકલી પાવડરનું કારખાનુ ઝડપાયુ છે. કિસાન કોંગ્રેસનાં પ્રમુખ પાલ આંબલિયાએ રેડ પાડીને મગફળીના પાકમાં ખાવામાં આવતા ટ્રાયકોડર પાવડરનો બોગસ જથ્થો ઝડપી પાડ્યો હતો. મંજૂરી વિના કારખાનું ધમધમતું હતુ જેનો પર્દાફાશ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. મગફળીમાં ફૂગ કાઢવા માટે પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:20 am, Sat, 8 August 20

Next Article