Junagadh: ભારે પવનને કારણે સતત પાંચમા દિવસે ગિરનાર રોપવે બંધ

|

Jul 31, 2021 | 10:53 AM

ગીરનાર પર્વત પર ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે (Girnar ropeway) બંધ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,ગીરનાર પર્વત પર પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે.

Junagadh: ભારે પવનને કારણે સતત પાંચમા દિવસે ગિરનાર રોપવે બંધ
Girnar ropeway

Follow us on

પ્રસિદ્ધ ગીરનાર પર્વત પર ગીરનાર રોપવે (Girnar ropeway)છેલ્લા 4 દિવસથી બંધ છે,ત્યારે આજે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ રાખવાની ફરજ પડી છે.ઉલ્લેખનીય છે કે,ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે (Girnar ropeway) બંધ કરવામાં આવ્યો છે. પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂકરવામાં આવશે. ગીરનાર રોપવે બંધ હોવાથી હાલ પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

મહત્વનું છે કે, ચોમાસાની ઋતુને (Monsoon Season) કારણે ગીરનાર પર્વતની (Girnar) સુંદરતા નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટતા હોય છે. પરંતુ રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પણ વાંચો: Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર,691 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

આ પણ વાંચો: Kutch: ડ્રગ્સ કેસમાં વોન્ટેડ માંડવીના શકિલ સુમરાની ગુજરાત ATS એ દિલ્હીથી કરી ધરપકડ, 8 દિવસના રીમાન્ડ મંજુર

Published On - 10:39 am, Sat, 31 July 21

Next Article