AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JUNAGADH : કેશોદ નેશનલ હાઇવેના બાયપાસ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મૃત્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 9:50 AM
Share

રોંગ સાઈડમાં જઈ રહેલા યુવકને સામેથી આવતી કારે ટક્કર મારતા આ યુવક ગંભીર રીતે ઘયલ થતા 108 મારફતે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર રહેલા ડોકટરે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો.

JUNAGADH : જુનાગઢમાં કેશોદ નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કેશોદ નેશનલ હાઇવેના બાયપાસ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં જુનાગઢથી ગડુ તરફ જતા યાકુબ શરીફભાઇ સીડા નામનો યુવક ગંભીર રીતે ઘવાયો હતો. રોંગ સાઈડમાં જઈ રહેલા યુવકને સામેથી આવતી કારે ટક્કર મારતા આ યુવક ગંભીર રીતે ઘયલ થતા 108 મારફતે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર રહેલા ડોકટરે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : BHUJ : 24 કરોડના ખર્ચે બનેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હાલતમાં, વિપક્ષે કર્યા પ્રહારો

આ પણ વાંચો : AHMEDABAD : સિવિલના સર્જનોએ જટિલ સ્પાઈન સર્જરી સફળતાપૂર્વક પાર પાડી, યુવકની ગરદનમાં ખસી ગયેલા મણકા પૂર્વવત કર્યા 

Published on: Jul 29, 2021 08:09 AM
g clip-path="url(#clip0_868_265)">