VIDEO: જનતા કર્ફ્યુનું પાલન, ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ

|

Oct 02, 2020 | 1:19 PM

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જનતા કર્ફ્યૂને સફળતા મળી છે. ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ છે. લોકો ઘરોમાં કેદ થઈ જતા માર્ગો પણ સૂમસામ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે પાટનગરમાં ગઈ કાલે જ કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને ચારથી વધુ લોકોને એકઠા ન થવાનો આદેશ આપવામાં આવ્યો છે.   Web Stories View […]

VIDEO: જનતા કર્ફ્યુનું પાલન, ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ

Follow us on

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જનતા કર્ફ્યૂને સફળતા મળી છે. ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ છે. લોકો ઘરોમાં કેદ થઈ જતા માર્ગો પણ સૂમસામ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે પાટનગરમાં ગઈ કાલે જ કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને ચારથી વધુ લોકોને એકઠા ન થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી દેશભરમાં રેલવે વ્યવહાર બંધ

Published On - 9:40 am, Sun, 22 March 20

Next Article