જામનગરમાં 64 હોસ્પિટલનું ભોપાળું બહાર આવ્યું, 119 હોસ્પિટલમાંથી 64 હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું નથી NOC

|

Sep 26, 2020 | 8:25 PM

જામનગરમાં ફાયર સેફ્ટીને લઇને વિવિધ હોસ્પિટલમાં લોલમલોલ ચાલે છે. શહેરમાં ફાયર વિભાગે 119 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને તપાસ કરતા ખુલ્યું કે, 64 હોસ્પિટલ પાસે ફાયર સેફટીને લઇને NOC છે જ નહીં. આ હોસ્પિટલને ફાયર વિભાગે નોટિસ પાઠવી છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે […]

જામનગરમાં 64 હોસ્પિટલનું ભોપાળું બહાર આવ્યું, 119 હોસ્પિટલમાંથી 64 હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું નથી NOC

Follow us on

જામનગરમાં ફાયર સેફ્ટીને લઇને વિવિધ હોસ્પિટલમાં લોલમલોલ ચાલે છે. શહેરમાં ફાયર વિભાગે 119 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને તપાસ કરતા ખુલ્યું કે, 64 હોસ્પિટલ પાસે ફાયર સેફટીને લઇને NOC છે જ નહીં. આ હોસ્પિટલને ફાયર વિભાગે નોટિસ પાઠવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો: શું તમે જોયો છે માણસ કરતા મોટો ઉંદર? આવડો મોટો મહાકાય ઉંદર! જુઓ આ VIDEO!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:22 pm, Sat, 26 September 20

Next Article