jamnagar : ઇવા પાર્કમાં આવાસ યોજનાના સ્થાનિકો પરેશાન, ઉભરાતી ગટરથી ત્રાહિમામ

|

Jul 29, 2021 | 4:36 PM

જામનગરના ઈવા પાર્કમાં તૈયાર કરાયેલા અટલ બિહારીજી ભવન આવાસમાં લોકો પાયાની સુવિધાથી જ વંચિત છે. 312 જેટલા આવાસ છે. પરંતુ ગટરની યોગ્ય વ્યવસ્થા નથી.

jamnagar : ઇવા પાર્કમાં આવાસ યોજનાના સ્થાનિકો પરેશાન, ઉભરાતી ગટરથી ત્રાહિમામ
Locals disturbed by housing scheme in Eva Park,

Follow us on

jamnagar : શહેરમાં મહાનગરપાલિકાએ લાભાર્થીઓને આવાસ તો આપ્યા, સાથે સાથે સમસ્યાઓ પણ પારાવાર આપી. સામાન્ય રીતે સમસ્યાઓ ન હોવી જોઈએ. પરંતુ જામનગરના ઈવા પાર્કમાં તૈયાર કરાયેલા અટલ બિહારીજી ભવન આવાસમાં લોકો પાયાની સુવિધાથી જ વંચિત છે. 312 જેટલા આવાસ છે. પરંતુ ગટરની યોગ્ય વ્યવસ્થા નથી. ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવાસના મુખ્યદ્વાર પર જ ગટરના પાણી વહેતા રહેતા હોવાથી લોકોને આવવા-જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Next Article