Breaking News : જામનગરમાં સ્કૂલ બસ અને મનપાના વાન વચ્ચે અકસ્માત, બસમાં 30 બાળકો હતા સવાર

વેસ્ટ કલેક્શનની વાન અચનાક રસ્તા પર ઉભી રાખતા પાછળથી આવતી સ્કૂલ બસ ટકરાઇ હતી.મહત્વનુ છે કે ખાનગી સ્કૂલની બસમાં 30 બાળકો સવાર હતા.

Breaking News : જામનગરમાં સ્કૂલ બસ અને મનપાના વાન વચ્ચે અકસ્માત, બસમાં 30 બાળકો હતા સવાર
Follow Us:
| Updated on: Feb 23, 2023 | 8:59 AM

જામનગર શહેરના ડી.કે.વી સર્કલ પાસે સ્કૂલ બસ અને મનપાની વેસ્ટ કલેક્શનની વાન વચ્ચે અકસ્માત થયા હોવાના સમચાર મળી રહ્યા છે. વેસ્ટ કલેક્શનની વાન અચનાક રસ્તા પર ઉભી રાખતા પાછળથી આવતી સ્કૂલ બસ ટકરાઇ હતી.મહત્વનુ છે કે ખાનગી સ્કૂલની બસમાં 30 બાળકો સવાર હતા. સ્કૂલ બસના અકસ્માતના સમાચાર સાંભળતા  હાલ વાલીઓ પણ ચિંતામાં મુકાયા છેે.

આ પહેલા પણ જામનગરમાં ત્રણ દિવસમાં બે સ્કૂલ બસના અકસ્માતો સામે આવ્યા હતા. અગાઉ નરારા ટાપુ પ્રવાસે જઈ રહેલા સ્કૂલ બસ રસ્તા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો અને બસમાં સવાર વિધાર્થી બાળકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

ગમખ્વાર અકસ્માતમાં મોતની ચિચિયારી….

ગઈ કાલે મહિસાગર જિલ્લામાં જાન લઇને લગ્નમાં જતો ટેમ્પો ખાઈમાં ખાબક્યો હતો. આ ઘટનામાં ટેમ્પોમાં જઈ રહેલા 9 જાનૈયાઓના મોત થયા. જ્યારે જાનમાં જઈ રહેલા અન્ય 22 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 મદદ લઇ લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. એલસીબી અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તો બીજી તરફ ટેમ્પોમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડાયા હોવાની માહિતી મળી છે.

g clip-path="url(#clip0_868_265)">