માગશરમાં માવઠુંઃ કચ્છ, જામનગર અને બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા

કચ્છના રાપર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. સવારથી કચ્છના વિવિધ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. રામવાવ, ખડીર, કુડ, ખેંગારપર, સુવઈ સહિતના ગામમાં વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  Web Stories View more ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે […]

માગશરમાં માવઠુંઃ કચ્છ, જામનગર અને બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 12:55 PM

કચ્છના રાપર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. સવારથી કચ્છના વિવિધ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. રામવાવ, ખડીર, કુડ, ખેંગારપર, સુવઈ સહિતના ગામમાં વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ પણ વાંચોઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ તમામ પુનર્વિચાર અરજી નામંજૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સુઈગામના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો છે કારણ કે, વરસાદના કારણે દિવેલા, જીરૂં અને રાયડાના પાકને નુકસાનની ભીતિ દેખાઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">