કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ, રાજ્યસભા ચૂંટણીમાં તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા

|

Sep 28, 2020 | 12:30 PM

જામનગરના કોંગ્રેસના ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ થયું છે. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે.   Web Stories View more આજનું રાશિફળ […]

કોંગ્રેસના વધુ એક ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ, રાજ્યસભા ચૂંટણીમાં તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા

Follow us on

જામનગરના કોંગ્રેસના ધારાસભ્યને કોરોનાનું સંક્રમણ થયું છે. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓ મતદાન કરવા પણ પહોંચ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook New Code

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:13 am, Thu, 25 June 20

Next Article