જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું ,માછીમારોને દરિયો ન ખેડવા સુચના, રાજુલા,જાફરાબાદ,પીપાવાવ પોર્ટના કોસ્ટલ બેલ્ટ પર વરસાદી માહોલ

|

Sep 21, 2020 | 10:58 AM

જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલના દરિયા કાંઠે પવનની સ્પીડ વધતા દરિયા કિનારે મોજા ઉછળવાની સંભાવના છે જેથી તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા અને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. સમગ્ર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટના કોસ્ટલ બેલ્ટ પર વરસાદી માહોલ રહેલો છે. […]

જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું ,માછીમારોને દરિયો ન ખેડવા સુચના, રાજુલા,જાફરાબાદ,પીપાવાવ પોર્ટના કોસ્ટલ બેલ્ટ પર વરસાદી માહોલ
http://tv9gujarati.in/jafrabad-na-band…ehva-mate-suchna/

Follow us on

જાફરાબાદ બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલના દરિયા કાંઠે પવનની સ્પીડ વધતા દરિયા કિનારે મોજા ઉછળવાની સંભાવના છે જેથી તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા અને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. સમગ્ર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટના કોસ્ટલ બેલ્ટ પર વરસાદી માહોલ રહેલો છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો : ભાવનગરની સરટી હોસ્પિટલની બેદરકારી મુદ્દે મુખ્યપ્રધાનની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક,વહેલી તકે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યપ્રધાને સૂચના આપી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

telegram


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:24 pm, Sat, 8 August 20

Next Article