અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં જ મળશે સારવાર! બાપુનગર પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ માટે બનાવાયો આઈસોલેશન રૂમ

|

Sep 18, 2020 | 8:55 PM

કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં અલગ જ વ્યવસ્થા ઉભી કરાઈ છે. કોરોના લક્ષણ દેખાતા પોલીસકર્મીઓ માટે પોલીસ સ્ટેશનમાં જ આઈસોલેશન રૂમ તૈયાર કરાયો છે, જેથી કોઈ પણ પોલીસકર્મીને લક્ષણ દેખાય તો તે અહીં રહેવાની સાથે સાથે સારવાર પણ મેળવી શકે. આમ તે પોલીસકર્મીના પરિવારના અન્ય સભ્યોને કોરોનાનો ચેપ ન લાગે. આ ઉપરાંત […]

અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં જ મળશે સારવાર! બાપુનગર પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓ માટે બનાવાયો આઈસોલેશન રૂમ

Follow us on

કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં અલગ જ વ્યવસ્થા ઉભી કરાઈ છે. કોરોના લક્ષણ દેખાતા પોલીસકર્મીઓ માટે પોલીસ સ્ટેશનમાં જ આઈસોલેશન રૂમ તૈયાર કરાયો છે, જેથી કોઈ પણ પોલીસકર્મીને લક્ષણ દેખાય તો તે અહીં રહેવાની સાથે સાથે સારવાર પણ મેળવી શકે. આમ તે પોલીસકર્મીના પરિવારના અન્ય સભ્યોને કોરોનાનો ચેપ ન લાગે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં લૉ રૂમ પણ તૈયાર કરાયો છે, જ્યા કાયદાને લગતા વિવિધ પુસ્તકોનું વાંચન કરી શકાય.

આ પણ વાંચો: અમદાવાદ: નારાયણગુરૂ કોલેજના 13 વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડ્યું! પરીક્ષાના ફોર્મ ભરવા છતા યુનિવર્સિટીને અપાયા નહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:03 pm, Tue, 8 September 20

Next Article