Rajkot: સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌંભાડ, બેડ માટે 9 હજાર રૂપિયા માંગવામાં આવ્યા, જુઓ વાયરલ વીડીયો

| Updated on: Apr 21, 2021 | 1:31 PM

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌંભાડ થયાની આશંકા છે. બેડ માટે રૂપિયા માંગવામાં આવતા હોવાનો વીડીયો વાયરલ થયો છે. એક બેડ માટે 9 હજાર રૂપિયા માંગવામાં આવી રહ્યા હોવાનો ઉલ્લેખ છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌંભાડ થયાની આશંકા છે. બેડ માટે રૂપિયા માંગવામાં આવતા હોવાનો વીડીયો વાયરલ થયો છે. એક બેડ માટે 9 હજાર રૂપિયા માંગવામાં આવી રહ્યા હોવાનો ઉલ્લેખ છે. લોકો પાંચ થી છ કલાક વેઇટીંગમા ઉભા રહે છે તેવા સમયે રૂપિયા ખંખેરવાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. 9 હજાર રૂપિયામાં બેડ આપીને ઉપર સુધી સેટીંગ હોવાનો એક યુવકનો દાવો છે અને રૂપિયા લીધા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.

 

આ પણ વાંચો: ભરૂચમાં કઈ હોસ્પિટલમા કેટલા બેડ ખાલી છે તેની REAL TIME માહિતી ઉપલબ્ધ થશે, સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ ડિસ્પ્લે મુકાયું

g clip-path="url(#clip0_868_265)">