ટિકિટના નામે તોડપાણી ! સુરતના લીંબાયત વિસ્તારમાં ટિકિટ માગતા શ્રમિકને ફટકાર્યો

|

May 08, 2020 | 6:09 AM

સુરતના લીંબાયચત વિસ્તારમાં ટિકિટ માગતા શ્રમિકને ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. શ્રમિકને માર મારવાનો આરોપ ભાજપના કાર્યકર રાજેશ વર્મા પર લાગ્યો છે. વર્મા પર લાગેલા આરોપ પ્રમાણે, તેણે શ્રમિકોને ઝારખંડ મોકલવા પાસેથી તેમની પાસેથી 1.16 લાખ રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું. ત્યારબાદ તેની ટિકિટો ખરીદી હતી. આ […]

ટિકિટના નામે તોડપાણી ! સુરતના લીંબાયત વિસ્તારમાં ટિકિટ માગતા શ્રમિકને ફટકાર્યો

Follow us on

સુરતના લીંબાયચત વિસ્તારમાં ટિકિટ માગતા શ્રમિકને ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. શ્રમિકને માર મારવાનો આરોપ ભાજપના કાર્યકર રાજેશ વર્મા પર લાગ્યો છે. વર્મા પર લાગેલા આરોપ પ્રમાણે, તેણે શ્રમિકોને ઝારખંડ મોકલવા પાસેથી તેમની પાસેથી 1.16 લાખ રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું. ત્યારબાદ તેની ટિકિટો ખરીદી હતી.

આ પણ વાંચો: અમેરિકાની વધુ એક કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article