7 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

|

Jan 07, 2020 | 4:47 AM

7 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 7 જાન્યુઆરીથી શરુ થનારો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ઉતરાયણ સુધી ચાલશે. જેમાં 43 દેશોના પતંગબાજો આકાશમાં અવનવા પતંગો ઉડાવી વિવિધ કરતબો બતાવશે. અને રિવરફ્રન્ટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. 7 જાન્યુઆરીથી શરૂ થતા આ કાઈટ ફેસ્ટીવલમાં […]

7 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ, તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ

Follow us on

7 જાન્યુઆરીથી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 7 જાન્યુઆરીથી શરુ થનારો ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ ઉતરાયણ સુધી ચાલશે. જેમાં 43 દેશોના પતંગબાજો આકાશમાં અવનવા પતંગો ઉડાવી વિવિધ કરતબો બતાવશે. અને રિવરફ્રન્ટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. 7 જાન્યુઆરીથી શરૂ થતા આ કાઈટ ફેસ્ટીવલમાં પતંગોની સાથે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ અમદાવાદીઓ મજા માણી શકશે.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટની ચૂંટણી માટેની તારીખ જાહેર, સેનેટની 10 બેઠકોની ચૂંટણી

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:53 pm, Mon, 6 January 20

Next Article