રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં જંતુ, વાયરલ થયો વિડીયો

|

Sep 18, 2020 | 7:01 PM

રાજકોટ સિવીલ હોસ્પિટલની બેદરકારીનો, વિડીયો વાયરલ થયો છે. કોરોનાના દર્દીને અપાયેલ ભોજનમાં, જંતુ હોવાનું વિડીયોમાં દેખાય છે. અગાઉ પણ આ પ્રકારની ગંભીર બેદરકારીનો બનાવ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં બનેલો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ રાજકોટ સિવીલ હોસ્પિટલનુ મોનિટરીગ કરી રહ્યાં હતા. ત્યા સુધી તંત્ર બધુ બરાબર હોવાનું લાગતુ હતું. પરંતુ જેવા આરોગ્ય અગ્ર સચિવ રાજકોટથી રવાના […]

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં જંતુ, વાયરલ થયો વિડીયો

Follow us on

રાજકોટ સિવીલ હોસ્પિટલની બેદરકારીનો, વિડીયો વાયરલ થયો છે. કોરોનાના દર્દીને અપાયેલ ભોજનમાં, જંતુ હોવાનું વિડીયોમાં દેખાય છે. અગાઉ પણ આ પ્રકારની ગંભીર બેદરકારીનો બનાવ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં બનેલો છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ રાજકોટ સિવીલ હોસ્પિટલનુ મોનિટરીગ કરી રહ્યાં હતા. ત્યા સુધી તંત્ર બધુ બરાબર હોવાનું લાગતુ હતું. પરંતુ જેવા આરોગ્ય અગ્ર સચિવ રાજકોટથી રવાના થયા કે તરત જ સિવીલ હોસ્પિટલે બેદરકારી બતાવવાનું શરૂ કર્યું છે. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો ક્યારનો છે તે જાણી શકાયુ નથી. પરંતુ રાજકોટ સિવીલ હોસ્પિટલનો હોવાનુ કહેવાયુ છે.

આ પણ વાંચોઃજમતાડાની ઠગ ગેંગની મહિને 20 લાખથી વધુ કમાણી, બે-ચાર મિનીટમાં જ બેંક ખાતામાંથી ઉપાડી લે છે રૂપિયા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:35 pm, Fri, 11 September 20

Next Article