મહેસાણા: મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત, બાળકોને અપાય છે જીવાતયુક્ત ભોજન?

|

Sep 30, 2020 | 4:16 PM

મધ્યાહન ભોજનના અનાજમાંથી વધુ એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ઊંઝાની હાજીપુર પ્રાથમિક શાળાની આ ઘટના છે, હાલ શાળાઓ બંધ છે. જેથી બાળકોના ભાગે આવતું મધ્યાહન ભોજનનું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં […]

મહેસાણા: મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત, બાળકોને અપાય છે જીવાતયુક્ત ભોજન?

Follow us on

મધ્યાહન ભોજનના અનાજમાંથી વધુ એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ઊંઝાની હાજીપુર પ્રાથમિક શાળાની આ ઘટના છે, હાલ શાળાઓ બંધ છે. જેથી બાળકોના ભાગે આવતું મધ્યાહન ભોજનનું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાજીપુર પ્રાથમિક શાળામાં પણ બાળકોને વાલીઓને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું પણ લોકોએ જ્યારે ઘરે જઈને જોયું ઘઉં અને ચોખામાંથી ધનેરા સહિતની જીવાતો જોવા મળી હતી. જેને લઈ તંત્રની કામગીરી સામે ગ્રામજનો સવાલો ઉઠાવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લોકો પૂછી રહ્યા છે કે શું જોયા વિના જ અનાજનું વિતરણ કરાય છે? બાળકો માટે આવા અનાજનું જમવાનું બનાવાય છે? શા માટે અનાજ સાફ કરવામાં નથી આવતું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરત: કોરોના વાયરસના વધુ 11 શંકાસ્પદ કેસ આવ્યા સામે, તમામની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

Published On - 9:41 am, Fri, 3 April 20

Next Article