રેલેવે વિભાગમાં થઈ શકે છટણી, 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની યોજના

|

Jul 29, 2019 | 2:58 PM

ભારતીય રેલવે વિભાગ કર્મચારીઓની છટણી કરી શકે છે. રેલવે વિભાગ 2020 સુધીમાં 13 લાખ કર્મચારીઓમાંથી 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો તમારી પાસે કોઈ […]

રેલેવે વિભાગમાં થઈ શકે છટણી, 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની યોજના

Follow us on

ભારતીય રેલવે વિભાગ કર્મચારીઓની છટણી કરી શકે છે. રેલવે વિભાગ 2020 સુધીમાં 13 લાખ કર્મચારીઓમાંથી 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   5 મિનિટમાં જીતો 25 હજાર રુપિયા, સરકાર આપી રહી છે તક

રેલવે વિભાગ દ્વારા દરેક ઝોનલ ઓફિસને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં દરેક કર્મચારીની માહિતી માગવામાં આવી છે. ખાસ કરીને એવા કર્મચારી જેમની ઉમ્ર 55 વર્ષથી વધારે હોય અથવા તો 2020 સુધીમાં જેમના નોકરીમાં 30 વર્ષ થયા હોય. આવા કર્મચારીઓની માહિતી મગાવવામાં આવી છે. તેઓની નિયમિતતા, શારીરિક ફિટનેસ અને અનુશાસનને લઈને ડેટા મગાવવામાં આવ્યા છે જેના આધારે રેલવે વિભાગ નિર્ણય લેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોકરી પુરી થયા પહેલાં જ રિટાર્યરમેન્ટ આપીને સરકાર જે કર્મચારીઓનું પરફોર્મન્સ સારું નથી તેમને અલવિદા કહી રહી છે. રેલવે વિભાગ પર બોજો ઓછો કરવા માટે સરકાર આવો નિર્ણય લઈ શકે છે. હાલ સરકાર ફક્ત ડેટા મગાવી રહી છે જેના આધારે અન્ય કાર્યવાહી કરવામાં આવશે.

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article