રેલેવે વિભાગમાં થઈ શકે છટણી, 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની યોજના

ભારતીય રેલવે વિભાગ કર્મચારીઓની છટણી કરી શકે છે. રેલવે વિભાગ 2020 સુધીમાં 13 લાખ કર્મચારીઓમાંથી 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય […]

રેલેવે વિભાગમાં થઈ શકે છટણી, 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની યોજના
Follow Us:
| Updated on: Jul 29, 2019 | 2:58 PM

ભારતીય રેલવે વિભાગ કર્મચારીઓની છટણી કરી શકે છે. રેલવે વિભાગ 2020 સુધીમાં 13 લાખ કર્મચારીઓમાંથી 3 લાખ કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   5 મિનિટમાં જીતો 25 હજાર રુપિયા, સરકાર આપી રહી છે તક

રેલવે વિભાગ દ્વારા દરેક ઝોનલ ઓફિસને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં દરેક કર્મચારીની માહિતી માગવામાં આવી છે. ખાસ કરીને એવા કર્મચારી જેમની ઉમ્ર 55 વર્ષથી વધારે હોય અથવા તો 2020 સુધીમાં જેમના નોકરીમાં 30 વર્ષ થયા હોય. આવા કર્મચારીઓની માહિતી મગાવવામાં આવી છે. તેઓની નિયમિતતા, શારીરિક ફિટનેસ અને અનુશાસનને લઈને ડેટા મગાવવામાં આવ્યા છે જેના આધારે રેલવે વિભાગ નિર્ણય લેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોકરી પુરી થયા પહેલાં જ રિટાર્યરમેન્ટ આપીને સરકાર જે કર્મચારીઓનું પરફોર્મન્સ સારું નથી તેમને અલવિદા કહી રહી છે. રેલવે વિભાગ પર બોજો ઓછો કરવા માટે સરકાર આવો નિર્ણય લઈ શકે છે. હાલ સરકાર ફક્ત ડેટા મગાવી રહી છે જેના આધારે અન્ય કાર્યવાહી કરવામાં આવશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">