AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: FPOથી વધી આવક, ખેડૂતો થયા માલામાલ

Web Stories View more ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું... 17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું […]

Video: FPOથી વધી આવક, ખેડૂતો થયા માલામાલ
Follow Us:
| Updated on: Jun 15, 2019 | 7:35 AM

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FPOથી એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનથી ધરતીપુત્રો અને ગ્રાહકોને ફાયદો તો થયો છે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. FPOનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ખેડૂતોને પોતાની પેદાશ વેચવા વચેટીયાઓની જરૂર પડતી નથી. FPO દ્વારા વેચાણ કરતા ખેડૂતોની આવક 50થી 100 ટકા જેટલી વધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જામવાળાના ખેડૂતો કેસર કેરીના દસ કિલોના બોક્સ બનાવી તેનું વેચાણ સીધુ જ ગ્રાહકોને કરે છે. પહેલા ખેડૂતો પોતાનાં કેરીના બગીચાનો ઇજારો અન્ય વેપારીઓને આપી દેતા હતા. FPOનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે તેઓ પોતે જ પોતાનો માલ ગ્રાહકોને સીધો વેચે છે. તેથી ગ્રાહકને તો ફાયદો છે જ પણ સાથે ખેડૂતને તો ફાયદો જ ફાયદો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">