મહેસાણા APMCમાં મગફળીના બાજરાના મહત્તમ ભાવ રૂપિયા. 6500 રહ્યા, જૂનાગઢના માણાવદરમાં કપાસના 5960ના ભાવ બોલાયા હતા. જાણો ગુજરાતની વિવિધ એપીએમસી ખાતે જુદા-જુદા પાકના શુ રહ્યાં ભાવ તે અંગે. ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.
કપાસ
જૂનાગઢના માણાવદરમાં કપાસના તા.08-01-2021 ના રોજ APMCના મહત્તમ ભાવ રૂપિયા રૂ. 5960 થી 4755 રહ્યા
મગફળી
મહેસાણામાં મગફળીના તા.08-01-2021 ના રોજ APMCના ભાવ રૂ. 6500 થી 4900 રહ્યા.
ચોખા
આણંદમાં ચોખાના તા.08-01-2021 ના રોજ APMCના ભાવ રૂ. 2520 થી 2440 રહ્યા.
ઘઉં
બનાસકાંઠાના પાલનપુરમાં ઘઉંના તા.08-01-2021 ના રોજ APMCના ભાવ રૂ. 2105 થી 1750 રહ્યા.
બાજરા
અમરેલીના સાવરકુંડલામાં બાજરાના તા.08-01-2021 ના રોજ APMCના ભાવ રૂ. 1625 થી 1375 રહ્યા.
જુવાર
પાટણના સિદ્ધપુરમાં જુવારના તા.08-01-2021 ના રોજ APMCના ભાવ રૂ. 5010 થી 3035 રહ્યા.