રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના રેકોર્ડબ્રેક 1,110 કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા 55,822 થઈ

|

Sep 22, 2020 | 12:56 PM

રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના રેકોર્ડબ્રેક આંકડા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1110 કેસ નોંધાયા છે. ત્યારે 24 લોકોના મોત થયા છે. જેમાં સુરતમાં 12ના મોત, અમદાવાદમાં 3ના મોત નોંધાયા છે. આજે રાજ્યમાં વધુ 753 દર્દી સાજા થયા છે અને હજુ પણ રાજ્યમાં 13,131 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 55,822 થઈ છે. […]

રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના રેકોર્ડબ્રેક 1,110 કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા 55,822 થઈ

Follow us on

રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના રેકોર્ડબ્રેક આંકડા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1110 કેસ નોંધાયા છે. ત્યારે 24 લોકોના મોત થયા છે. જેમાં સુરતમાં 12ના મોત, અમદાવાદમાં 3ના મોત નોંધાયા છે. આજે રાજ્યમાં વધુ 753 દર્દી સાજા થયા છે અને હજુ પણ રાજ્યમાં 13,131 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 55,822 થઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:11 pm, Sun, 26 July 20

Next Article